સમાચાર શતક: મોરબીમાં કોંગ્રેસની સભામાં હાર્દિક પટેલના રાજ્ય સરકાર પર પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો. મોરબીમાં હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ સંબોધી સભા, રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર. રાજ્ય બોર્ડ નિગમમાં પક્ષને વફાદાર રહેનારાઓને આપશે સ્થાન. અમદાવાદની જનતાને આજે મળી દિવાળી ભેટ. અમિત શાહે ફ્લાય ઓવર બ્રીજનું કર્યું ઉદ્ધઘાટન.
Continues below advertisement
Tags :
Gujarati News Congress Hardik Patel Price Petrol Diesel Jignesh Mewani Morbi ABP News Board Corporation ABP Live Wafadar