સમાચાર શતક: કોલ્હાપુરમાં રસ્તામાં પડ્યા ભૂવા, 15 ગામ સાથેનો સંપર્ક તૂટ્યો, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ભારે વરસાદને પગલે છોટાઉદેપુરમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ. ઘરમાં પાણી ભરાતા ઘર વકરીને નુકસાન થયું. ગુજરાતમાં ફરી ચોમાસુ જામતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી. ભારે વરસાદને કારણે કોલ્હાપુરમાં (Kolhapur) રસ્તામાં પડ્યા ભૂવા. 15 ગામ (15 villages) સાથેનો સંપર્ક તૂટ્યો. વડોદરાની પારૂલ યુનિવર્સિટીના (Parul University) PHDની વિદ્યાર્થિની પર રેપના કેસમાં નાયબ કુલસચિવની અટકાયત કરાઇ.   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram