સમાચાર શતક: મહીસાગરમાં દૂધની ડેરીમાં બાળકોમાં ભણવા માટે મજબૂર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મહીસાગરમાં દૂધની ડેરીમાં બાળકોમાં ભણવા માટે મજબૂર. શિક્ષણ વિભાગ પાસે બજેટ હોવા છતાં શાળાના ઓરડાઓ નથી વિદ્યાર્થીઓ પાસે. રાજયમાં અંગ દઝાડતી ગરમીનો થશે અનુભવ. હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું. આજથી સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો. આગામી ચૂંટણી માટે પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram