સમાચાર શતક: ગૃહ વિભાગની ડ્રગ માફિયા પર સર્જીકલ સ્ટ્રાઇક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
મોરબીના ઝીંઝુડામાંથી ઝડપાયો 120 કિલો ડ્રગ્સ. ડ્રગ માફિયા પર ગૃહ વિભાગની સર્જીકલ સ્ટ્રાઇક. 3 શખ્સની ધરપકડ અને 2 લોકોની અટકાયત કરાઈ. કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં તમામ રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશના રાજ્યપાલ સાથે બેઠક. અર્થ વ્યવસ્થાને ગતિ આપવા માટે કરાશે ચર્ચા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Drugs Morbi Nirmala Sitharaman ABP News Union Finance Minister Mafia ABP Live Zinjuda