દેશના વિવિધ શહેરોમાં ભાસ્કર અખબારની ઓફિસમાં ITના દરોડા, ઘર અને સંસ્થા પર રેડ
Continues below advertisement
દેશના વિવિધ શહેરોમાં ભાસ્કર અખબારની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા છે. ભોપાલમાં ભાસ્કર અખબારના માલિકોના ઘર અને ઓફિસ પર ITએ રેડ પાડી છે. નોએડા, જયપુર અને અમદાવાદની ભાસ્કર અખબારની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે.
Continues below advertisement
Tags :
IT Raids Offices Country ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bhaskar Newspaper Various Cities