સમાચાર શતક: સંસદ ભવન પર ટ્રેક્ટર લઈને પહોંચ્યા રાહુલ ગાંધી, કૃષિ કાયદાને રદ્દ કરવા માંગ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2021 05:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકના મુખ્યમંત્રી યેદૂરપ્પાએ (Yeddyurappa) આપ્યું રાજીનામું. નવા CM બાબતે અટકળો તેજ. વડોદરામાં રેગિંગની ઘટના આવી સામે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બની ઘટના. સંસદ ભવન (Parliament House) પર ટ્રેક્ટર લઈને પહોંચ્યા (Rahul Gandhi) રાહુલ ગાંધી. નવા કૃષિ કાયદાને રદ્દ કરવા માંગ.