સમાચાર શતક:આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનું 7 ઓક્ટોબર સુધી સેવા-સમર્પણ અભિયાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2021 11:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીનો (Narendra Modi) જન્મદિવસ. ભાજપ 7 ઓક્ટોબર સુધી ઉજવશે (service-dedication campaign) સેવા અને સમર્પણ અભિયાન. દિગ્ગ્જ્જોએ આપી પ્રધાનમંત્રી મોદીને જન્મદિનની શુભેચ્છા. પીએમના જન્મદિને 2 કરોડ લોકોને વેક્સીન આપવાનો લક્ષ્યાંક. 7500 ગામોના લોકોને અપાશે રસી. આજે જીએસટી કાઉન્સિલની બેઠક. પેટ્રોલ-ડીઝલ મામલે કરાશે ચર્ચા.