ન્યૂઝરૂમ લાઈવ: પાલિતાણામાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ વિડીયો

Continues below advertisement

રાજ્યમાં આજે પાલિતાણામાં (Palitana) વરસાદ (Rainy weather) પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોમાં (farmers) ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દેશના અન્ય રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પંજાબ અને હરિયાણામાં કોરોનો કેસ વધી રહ્યા છે. પોરબંદરના રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત થયો. નવી ચીમની બનાવવા સમયે દુર્ઘના ઘટી અને 5 કામદાર ઇજાગ્રસ્ત થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram