ન્યુઝરૂમ લાઈવ: કોરોનાના નવા વેરિયંટ મામલે રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોનાના નવા વેરિયંટ મામલે રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરો સાથે આરોગ્ય વિભાગે બેઠક કરી હતી. આ બેઠકમાં કયા પ્રકારની તકેદારી રાખવી તેની પણ ચર્ચા કરાઈ હતી. રાજ્યમાં કોવિડ નિયંત્રણો મામલે સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી. રાજ્યમાં ફરી માવઠાના એંધાણ. ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો અને માછીમારોને સાવચેત કરાયા.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Corona State Health Department District Collectors New Variant ABP Live Health Department Covid Controls