ન્યૂઝરૂમ લાઈવઃ અયોધ્યામાં રામ કી પેડી પર 9 લાખ દિવડાનો વર્લ્ડ રેકોર્ડ, જુઓ મહત્વના સમાચાર
abp asmita
Updated at:
03 Nov 2021 07:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅયોધ્યામાં દિપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. અહીંયા રામ કી પેડી પર 9 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ દીવડાઓ ઉત્તરપ્રદેશના 90 હજાર ગામમાંથી મંગાવવામાં આવ્યા હતા.