ન્યૂઝરૂમ લાઈવઃઝાયડસ કેડિલાની કોરોનાની રસીની કિંમત કરાઈ નક્કી, સરકારે કેટલા ડોઝનો આપ્યો ઓર્ડર?
abp asmita
Updated at:
08 Nov 2021 07:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝાયડસ કેડિલાની કોરોનાની રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. આ રસીની કિંમત પ્રતિ ડોઝ 265 રૂપિયા હશે. સરકારે એક કરોડ ડોઝ ખરીદવા માટે ઓર્ડર આપ્યો છે. સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર નરાધમ ઝડપાયો છે.