પાકિસ્તાન સંસદમાં આવશે ઇમરાન ખાન સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સામે મુશ્કેલીઓ વધી. સંસદમાં આવશે સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ. યુક્રેન નાગરિકોને ઢાલ બનાવી રહ્યું હોવાનું રશિયાએ કર્યો આરોપ, રશિયા રહેણાંક વિસ્તારમાં હુમલો ન કરી રહી હોવાનો વ્લાદિમીર પુતિનનો દાવો. યુક્રેનના કિવ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે આપી માહિતી. વાયુસેના અને એર ઇન્ડિયાના વિમાનમાં 700થી વધુ વિદ્યાર્થીઓની વતન વાપસી થઇ. ભારત સરકારનું ઓપરેશન "ગંગા" પુરજોશમાં. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રક્ષા મંત્રાલયે જાહેર કરી ગાઈડ લાઈન. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram