જાણો એ ક્યો બોલ છે, જેનો ઉપયોગ કરીને નીરજ ચોપડા બન્યાં બાહુબલી,આપ પણ આ રીતે કરી શકો છો વેઇટ લોસ

Continues below advertisement

ઓલ્મિપિક ગોલ્ડ મેડાલિસ્ટ વિજેતા નીરજ ચોપડા,  ન્યુકમર એથલિટ સહિત એ લોકો માટે પણ પ્રેરણાસ્ત્રોત છે. જે વેઇટ લોસ કરવા ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, નીરજ ચોપડા જ્યારે 12 વર્ષના હતા છે ત્યારે તેમનું વજન 90 કિલો હતું. પરિણામ સ્વરૂપ   ફિટનેસ માટે તે કલાકો સુધી જિમમાં પરસેવો પાડતાં હતા. જો કે તેમની ફિટનેસમાં  સ્વિસ બોલનો પણ મહત્વનો રોલ છે.   તેના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમની ફિટનેસ દિનચર્યાની એક ઝલક જોવા મળે છે. જેમાં તે સ્વિસ બોલ સાથે વર્કઆઉટ કરતાં જોવા મળે છે.  આ સ્વિસ બોલ શું છે અને  વર્કઆઉટમાં તેને સામેલ કરવાથી શું ફાયદા થાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram