ભારતમાં વધુ એક સિંગલ ડોઝની વેક્સિનને અપાઈ મંજૂરી, કઈ કંપનીને મળી મજૂરી?

Continues below advertisement

ભારતમાં વધુ એક કંપનીને વેક્સિન માટેની મંજૂરી મળી ગઈ છે. ભારતે જોનસન એન્ડ જોનસન કંપનીને વેક્સિનને મંજૂરી આપી દીધી છે.  આ વેક્સિન સિંગલ ડોઝની છે. કંપનીના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram