દેશમાં ઓનલાઇન ગેમનું ચલણ વધ્યું, ઓનલાઇન ગેમથી મગજ પર થાય છે અસર: મનોવૈજ્ઞાનિક
Continues below advertisement
દેશમાં ઓનલાઇન ગેમનું ચલણ વધતાં ભાગ લેનારાઓની સંખ્યા પણ વધી છે. ત્યારે 10 વર્ષમાં ઓનલાઇન ગેમમાં ભાગ લેનારાઓની સંખ્યા 36 કરોડ જેટલી થઈ છે. તો આ તરફ મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓનલાઇન ગેમના કારણે મગજ પર અસર થાય છે.
Continues below advertisement