ભારે વરસાદે વરસાવ્યો કેર, પહાડ જાણે રોડ પર ધસી આવ્યાં, જુઓ લેન્ડસ્લાઇડનો લાઇવ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહાડી વિસ્તારમાં હાલ ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે તબાહીની તસવીર સામે આવી રહી છે. ઉતરાખંડમાં ચમોલીમાં લેન્ડસ્લાઇડ બાદ થતાં રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. રોડ પર પથ્થરોના ઢગલા જામી ગયા છે. હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહિત પહાડીથી મેદાન તરફના તમામ વિસ્તારમાં હાલ ભારે વરસાદના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. લેન્ડસાઇડના કારણે પશ્ચિમ બંગાળથી સિક્કિમ જતો હાઇવે બ્લોક થઇ ગયો છે. કુદરતના ક્રોધના દ્રશ્યો જોવા મળી રહયાં છે.