કોરોનાકાળમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં નોંધાયો વધારો, કેટલા થયા ભાવ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2021 11:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાના કપરાકાળમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 27 પૈસાના વધારા સાથે 88.37 રૂપિયા અને ડિઝલમાં પ્રતિ લિટરે 34 પૈસાના વધારા સાથે 88.66 રૂપિયાનો વધારો નોંધાયો છે.