દેશમાં ફરી પેટ્રોલ ડિઝલના ભાવમાં ઝીંકાયો વધારો, પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ?
Continues below advertisement
દેશમાં આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ જેમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 29 પૈસાના વધારા સાથે આજનો ભાવ 99 રૂપિયા 71 પૈસા થઈ ગયો છે. ડીઝલમાં પ્રતિ લિટર 38 પૈસાના વધારા સાથે આજનો ભાવ 98 રૂપિયા 49 પૈસા થઈ ગયો છે.
Continues below advertisement