દેશ અને રાજ્યમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો 100 રૂપિયાને પાર, ટ્રાન્સપોર્ટે ઈન્ડસ્ટ્રીની હાલત કફોડી
Continues below advertisement
દેશ અને રાજ્યમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. આ સાથે ડિઝલનો ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.
Continues below advertisement