દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું, વધારા પાછળનું શું બતાવ્યું કારણ?

Continues below advertisement

દેશમાં પેટ્રોલ-ડીઝલ(petrol-diesel)ના ભાવ(price)માં ઘટાડો થવાની કોઈ આશા નથી. પેટ્રોલિયમ મંત્રી(Petroleum Minister) ધર્મેન્દ્ર પ્રધાને(Dharmendra Pradhan) પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, મફત વેક્સિન, ગરીબ કલ્યાણ યોજનાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram