દેશમાં બેકાબુ સંક્રમણ અંગે અમેરિકાના ફિઝીયોથેરાપિસ્ટ વિદિશા રાવલે શું આપ્યા સૂચનો?જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે. આ અંગે અમેરિકાના ફિઝીયોથેરાપિસ્ટ ડોક્ટર વિદિશા રાવલે જણાવ્યું કે, વાયરસને અટકાવવા માટે માસ્ક ખુબ જ જરૂરી છે.હવે અમેરિકામાં બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિન લેવી ખુબ જ જરૂરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram