PM Modi In Lok Sabha | ચૂંટણી હવે દૂર નથી, કેટલાક લોકોને ગભરામણ થઈ રહી છે
Continues below advertisement
Parliament Budget Session: લોકસભાના ચાલુ બજેટ સત્રમાં શનિવારે (10 ફેબ્રુઆરી) અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ચર્ચા થઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સરકારના પાંચ વર્ષ દેશમાં રિફોર્મ,પરફોર્મ અને ટ્રાન્સફોર્મના રહ્યા છે. 17મી લોકસભાને દેશ આશીર્વાદ આપશે. પીએમ મોદીએ કહ્યું, છેલ્લા 5 વર્ષમાં દેશની સેવામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. લોકસભામાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશ નવા આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યો છે. પાંચ વર્ષમાં રિફોર્મ,પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું કામ થઈ રહ્યું છે.
Continues below advertisement