વડાપ્રધાનનું દેશને 9મી વખત સંબોધન, આ પહેલાના 8 સંબોધનમાં કઈ વાતો રહી ખાસ?
Continues below advertisement
વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે દેશને સંબોધન કરવા જઈ રહ્યાં છે.કોરોનાકાળમાં પહેલી વખત વડાપ્રધાને 19 માર્ચ,2020ના રોજ 29 મીનિટના ભાષણમાં જનતા કર્ફ્યૂ(public curfew)ની અપીલ કરી હતી.વડાપ્રધાન નરેન્દ્રમોદી 8 વખત દેશને સંબોધી ચૂક્યા છે.
Continues below advertisement