રાજ્યસભામાં કોંગ્રેસી નેતાનાં વખાણ કરતાં કરતાં નરેન્દ્ર મોદી રડી પડ્યા, આંસુ ના રોકાતાં વારંવાર બોલવાનું કર્યું બંધ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજ્યસભામાંથી આજે કૉંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદ સહિત ચાર સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી ગુલામ નબીની પ્રશંસા કરતા ભાવુક થઈને રડી પડ્યા હતા. આંસુ ના રોકાતાં વારંવાર બોલવાનું બંધ કર્યું હતું. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગુલામ નબી આઝાદને તે દિવસે ફોન કર્યો હતો અને તેઓ ફોન પર રડી પડ્યા હતા. ગુલામ નબી આઝાદ સાથે મારો સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યો છે. રાજનીતિમાં વાર પલટવાર, વિવાદ ચાલતો રહે છે. પરંતુ એક મિત્ર હોવાના નાતે હું તેમનો આદર કરું છું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram