અમદાવાદ ઝાયડસ કેડિલા બાયોટેક પાર્કની મુલાકાત પર PM મોદીએ શું કર્યું ટ્વિટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પીએમ મોદીએ અમદાવાદના ઝાયડસ કેડિલાના બાયોટેક પાર્કમાં વેક્સીનનું નિરીક્ષણ કર્યુ હતું. વડાપ્રધાન અહી અંદાજે એક કલાક અને 21 મિનીટ રોકાયા હતા. જ્યાં તેમણે ઝાયડસના પંકજભાઈ પટેલ સાથે મહત્વની બેઠક કરી હતી. ઝાયડસ કેડિલાની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું.