વડાપ્રધાનની USA મુલાકાતઃ સવારે સાડા ત્રણ વાગ્યે પહોંચ્યા વોશિંગ્ટન ડીસી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Sep 2021 10:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી( Narendra Modi) સવારે સાડા ત્રણ વાગ્યે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. અહીંયા એરપોર્ટ પર મોટી સંખ્યામાં સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું છે. આજે તેઓ એપલના સીઈઓ સાથે બેઠક કરશે.