સિંઘુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિક લોકો વચ્ચે બબાલ, ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો

Continues below advertisement
ખેડૂત આંદોલનમાં આજે એક નવો વળાંક આવ્યો છે. સિંઘુ બોર્ડર ખાલી કરાવવા સ્થાનિકોએ ખેડૂતો વિરુદ્ધ હંગામો શરૂ કર્યો હતો. ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે મારામારી અને પથ્થરમારો થતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા.  બોર્ડર ખાલી કરવાના નારા સાથે જુથે ખેડૂતના ઘરણા પર હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા મોટી સંખ્યામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.  પોલીસે પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા છે અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram