ડ્રગ્સ મુદ્દે પોલિટિક્સઃ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારના મંત્રીઓ આવ્યા આમને સામને, શું લગાવ્યા આરોપ?

Continues below advertisement

ડ્રગ્સ કાંડને લઈને હવે મહારાષ્ટ્ર અને ગુજરાત સામ સામે આવી ગઈ છે.મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણા આમને સામે આવી ગયા  છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram