‘પ્લીઝ કોરોના અંગે બેજવાબદાર ના બનો..’ પ્રેગનન્ટ ડોક્ટરનો ભાવુક કરતો અંતિમ વીડિયો વાયરલ

Continues below advertisement

કોરોનાને હળવાશથી ના લો. મરતા અગાઉ દિલ્હીની આ ગર્ભવતિ ડોક્ટર લોકોને આ સંદેશ આપતી ગઇ. દીપિકા અરોરા ચાવલા નામની ડેન્ટિસ્ટ કોરો સામે જિંદગીનો જંગ હારી ગઇ હતી. આ વીડિયોમાં દીપિકા લોકોને ચેતવી રહી છે કે કોરોનાને તેઓ હળવાશથી ના લે. માસ્ક જરૂર પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. તેના પતિ રવીશે આ વીડિયો શેર કર્યો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram