પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી સંપત્તિ જળને બચાવવા માટે કરી હાકલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગાંધી જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગ્રામ સભાને સંબોધી હતી. પીએમે કુદરતી સંપત્તિ (natural resources) જળને (water) બચાવવા માટે હાકલ કરી હતી. 15મી ઓગષ્ટ 2019ના રોજ પીએમ મોદીએ જળ જીવન મિશનની જાહેરાત કરી હતી. આ સંવાદ દરમિયાન પાલનપુરના પીપળી ગામના લોકો જોડાયા હતા. વિડિઓ કોંફ્રેન્સના માધ્યમથી આ સંવાદ યોજાયો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Modi PM ABP News Palanpur Water ABP Live Jal Jeevan Mission Gram Sabha Natural Resources Pipli Village