ખેડૂતોએ ફરી એકવાર સરકારનુ ભોજન ન લીધું, વિજ્ઞાન ભવન બહાર લંગરની કરાઇ વ્યવસ્થા
Continues below advertisement
વિજ્ઞાન ભવનમાં ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વચ્ચે વિજ્ઞાન ભવન બહાર ખેડૂતો માટે લંગરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડૂતોએ દર વખતની જેમ સરકારના ભોજનનો ઇનકાર કર્યો હતો અને જમવાનું પોતાની સાથે જ લાવ્યા હતા. છેલ્લી બેઠકોમાં પણ ખેડૂતો પોતાની સાથે જ જમવાનુ લાવ્યા હતા.
Continues below advertisement