ફટાફટ: યુક્રેનથી 137 ગુજરાતી વિદ્યાર્થી વતન પરત ફર્યા, જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યુક્રેનથી 137 ગુજરાતી વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત. મહેસાણામાં લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઇઝનની અસર. પાંજરાપોળમાં ખોરાકી ઝેરની અસર થતા 116 પશુઓના મોત થયા. મિશન ગંગા યથાવત રહેતા વધુ ભારતીયો વતન પરત ફરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram