રાજસ્થાન: ચાર વર્ષનો બાળક 90 ફૂટ ઊંડા બોરવેલના ખાડામાં પડ્યો, કેવી રીતે થયો આબાદ બચાવ ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2021 10:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનમાં બોરવેલમાં ફસાયેલ બાળકનો અબાદ બચાવ થયો છે...સાંચોર તાલુકાના લાંછડી ગામના ચાર વર્ષનો બાળક 90 ફૂટ ઊંડા બોરવેલના ખાડામાં પડ્યો..જેને લઈ સ્થાનિકોને પોલીસ અને પ્રશાસનને જાણ કરી અને જિલ્લા કલેકટર સહિત પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી..જો કે કુડા ગામના સુથાર માધાજીએ પોતાના અનુભવથી બાળકને બોરવેલમાંથી બહાર નીકાળ્યો....હાલ તો બાળક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે..