Rajasthan Election 2023 | રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે, શક્તિસિંહ ગોહિલનો દાવો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajasthan Election 2023 | રાજસ્થાનમાં છેલ્લા સાડા ત્રણથી ચાર દાયકામાં કોઈ પક્ષની સરકાર રિપિટ નથી થઈ.... દર પાંચ વર્ષે રાજસ્થાનની જનતા સરકાર બદલી નાખે છે.... પરંતુ આ વર્ષે જૂનો રિવાજ રાજસ્થાનમાં તૂટશે અને કોંગ્રેસની સરકાર ફરી સત્તારૂઢ થશે તેવો દાવો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસ્થાનના ખાસ નિરીક્ષક શક્તિસિંહ ગોહિલે કર્યો છે.... અશોક ગેહલોતની સરકારે કોરોનામાં કરેલા કમો લોકોને યાદ છે... ગેહલોતે લોકોને પૂછીને બજેટ બનાવ્યું જે લોકોને ઉપયોગી થયું... ભાજપે વસુંધરા રાજેને સાઈડ લાઈન કર્યા તે ભાજપના કાર્યકરો અને રાજસ્થાનની જનતાને નથી ગમ્યું.... કોંગ્રેસ લોકોને આપવાનું કહે તો તેને રેવડી કલ્ચર કહેનારાઓ ગેસનો સિલિન્ડર 450 રૂપિયામાં આપવાની જાહેરાત કરવી પડી... સચિન પાયલોટના નામે ગુર્જર મત લેવાનો પ્રયાસ કર્યો... રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખના ઘરે EDની રેડ કરવી... ભાજપ ED, CD, IT અને CBIનો દુરુપયોગ કરીને રાજકારણ કરે છે, જે જનતા હવે બધું જાણી ગઈ છે...