ભારત-ચીન સરહદ વિવાદ પર રાજ્યસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શું કહ્યુ?
Continues below advertisement
ભારત-ચીન સરહદ વિવાદ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં પોતાનું નિવેદન આપ્યું છે. રાજ્યસભામાં રાજનાથ સિંહે કડક શબ્દોમાં કહ્યું કે, ચીને ભારતની જમીન પર કબ્જો કરી રાખ્યો છે, અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં આપીએ.
Continues below advertisement