રથયાત્રા બાબતે કેબિનેટની બેઠકમાં ચર્ચા, શરતોને આધીન રથયાત્રાને મળી શકે છે મંજૂરી

Continues below advertisement

રથયાત્રા બાબતે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાઇ હતી. આ ચર્ચા બાદ રથયાત્રા નિકાળવા અંગે પ્રબળ સંકેત મળી રહ્યા છે. શરતોને આધીન 144મી રથયાત્રાને મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram