RBIએ બેંકમાં રાજનેતાઓના હોદ્દા માટે શું લીધો નિર્ણય?, કેવી રીતે થશે નિમણૂંક?

Continues below advertisement

RBIએ નિર્ણય કર્યો છે કે,, રાજનેતાઓ અર્બન સહકારી બેંકોમાં મેનેજિંગ ડિરેક્ટરો નહીં બની શકે. આ ઉપરાંત CEO કે ફૂલ ટાઇમ ડિરેક્ટરો પણ નહીં બની શકે. આ સિવાય વેપાર ધંધામાં સીધી રીતે સામેલ હોય તેમની નિમણૂક પણ નહીં થઈ શકે. બેંકમાં નિમણૂક માટે ચોક્કસ ધારા-ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram