3 નવા કૃષિ કાયદા રદ્દ, ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની ઘરે જવાની અપીલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 નવા કૃષિ કાયદા રદ્દ કરવાની જાહૅરાત કરી છે. તેઓએ જણાવ્યું છે કે આગામી સત્રમાં આ કાયદાઓ રદ્દ કરવામાં આવશે. ખેડૂતો માટે આ કાયદા ફાયદાકારક હતા પણ અમુક ખેડુતો આ સમજી શક્યા નહિ અને અમે તેઓને સમજાવી શક્યા નહિ. ખેડૂતો હવે શાંતિથી તેમના ઘરે જાય તે અંગે અપીલ પણ કરાઈ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram