પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો કેટલાનો થયો વધારો?
Continues below advertisement
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સાત દિવસ બાદ ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો નોંધાયો હતો.
Continues below advertisement