સમાચાર શતકઃ રાજ્યના આ જિલ્લાઓમાં નોંધાયા કપ્પા વેરિયન્ટના કેસ, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની મીરાબાઈ ચાનૂને વેઈટ લિફ્ટીંગમાં સિલ્વર મેડલ મળ્યો છે. કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઈ વાળા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કામગીરીથી ખુશ છે. રાજ્યમાં કપ્પા વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Election Silver Medal Tokyo Olympic Games ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Mirabai Chanun Weightlifting Vajubhai Wala Kappa Variant