સમાચાર શતકઃ મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત આઠ રાજ્યોમાં કોરોનાનો કહેર યથાવત,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

ઓગસ્ટના અંત સુધીમાં કોરોના(Corona)ની ત્રીજી લહેર(Third Wave) આવવાની શક્યતાઓ છે. એસબીઆઈના રિપોર્ટમાં આ અંગેની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત આઠ રાજ્યોમાં કોરોનાનો કહેર યથાવત છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 67 લોકોના મોત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram