સમાચાર શતક: રાજ્યમાં સિઝનનો 96 ટકા વરસાદ નોંધાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Oct 2021 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ અને ડીઝલના ફરી વધ્યા ભાવ. લોકો પર મોંઘવારીનો વધુ એક માર. ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના પિતાને કોટાથી લવાયો ગાંધીનગર. સચિન દીક્ષિતની કરાશે પુછપરછ. ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે કરાશે પ્રયાસ. રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે.