સમાચાર શતક: ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું મહામંથન શરુ, જુઓ ગુજ રાતી ન્યુઝ

Continues below advertisement

ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું મહામંથન શરુ. દિલ્લીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક. જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા. એપ્રુવલ રેન્કિંગમાં મોદીને પ્રથમ સ્થાન. રાજ્યમાં 5 દિવસ માવઠાની આગાહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram