સમાચાર શતક: રાજ્ય સરકારના રોજગારી આપવાના દાવા સાબિત થયા પોકળ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્ય સરકારના રોજગારી આપવાના દાવા સાબિત થયા પોકળ, ગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું કે 2 વર્ષમાં 1300 લોકોને અપાઈ રોજગારી. 28 માર્ચે પ્રદેશ કોંગ્રેસ ગાંધીનગરમાં કરશે બેરોજગારી મુદ્દે આંદોલન. આરટીઓ કચેરીમાં કર્મચારીઓની ઘટ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram