ભારતની આ સ્વદેશી કંપનીએ કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની માંગી મંજૂરી

Continues below advertisement
દેશમાં કોરોના વેક્સિનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ફાઇઝર બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની  મંજૂરી માંગી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વેક્સિન માટે ડીજીસીઆઈની મંજૂરી માંગનારી પ્રથમ સ્વદેશી કંપની બની ગઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram