દેશમાં વધતા કોરોના સંક્રમણ પર રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે મુદ્દો ઉઠાવ્યો, જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં કોરોનાના વધતા સંક્રમણ અંગે શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી રાજ્યસભામાં મુદ્દો ઉઠાવ્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે ચિંતાના વિષય છે કે દેશમાં એક જ દિવસમાં કોરોનાના 25 હજારથી વધારે કેસ નોંધાયા છે. તબીબોનું પણ કહેવું છે કે કોરોનાની બીજી લહેર આવી રહી છે. શક્તિસિંહે આરોપ લગાવ્યો કે આપણા દેશમાં તમામને વેક્સિન મળી રહી નથી. અને આપણે વિદેશમાં વેક્સીન આપી રહ્યા છીએ.
Continues below advertisement