ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધી 16 હજાર ભારતીય વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઓપરેશન "ગંગા" હેઠળ અત્યાર સુધી 16 હજાર ભારતીય વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા. કોરોના સંક્રમણ કાબુમાં આવતા સુરતના લોકોએ કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે કરી મનાઈ. અમદાવાદ બાદ વડોદરામાં પણ ઈન્ક્મ ટેક્સ વિભાગે શરુ કર્યો તપાસનો ધમધમાટ, ઉનાળુ સત્રનો આજે 5મોં દિવસ. આરોગ્ય,નાણા વિભાગ મામલે કરાશે ચર્ચા. બે બેઠકમાં બોર્ડ નિગમના અહેવાલ મુકાશે. ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો રાજકોટ કથિત કટકીકાંડનો મુદ્દો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram