બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે ભારતના આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
Continues below advertisement
બંગાળની ખાડીમાં ડિપ ડિપ્રેશનના કારણે તમિલનાડુમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. બુધવારે સિઝનનું પ્રથમ વાવાઝોડું 'ગતિ' તમિલનાડું પર ત્રાટકશે. તમિલનાડું, પુંડુંચેરી અને કરાઇકલામાં 24 અને 25 નવેમ્બરે ભારે વરસાદની આગાહી કરાઇ હતી.
Continues below advertisement