કોગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં રાહુલ ગેરહાજર, જાણો કોણ કોણ રહ્યું હાજર?
Continues below advertisement
કોગ્રેસના 136મા સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગેરહાજર રહ્યા હતા. આ કારણે કોગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એન્ટનીએ ધ્વજારોહણ કર્યું હતું. કોગ્રેસના સ્થાપના દિવસની ઉજવણીમાં કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, ગુલામ નબી આઝાદ, કેસી વેણુગોપાલ, રાજીવ શુક્લા સહિતના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
Continues below advertisement