સુમુલ ડિરેક્ટર ભરત પટેલને ડિરેક્ટર પદેથી કરાયા દૂર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુમુલ ડિરેક્ટર ભરત પટેલને ડિરેક્ટર પદેથી કરાયા દૂર. રાજ્યમાં કિશોરોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત.  22 લાખથી વધુ બાળકોને અપાશે કો-વેક્સિનનો પ્રથમ ડોઝ. રશિયા અને યુક્રેનન વચ્ચેની લડાઈમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો. ચીનમાં કોરોના લહેર યથાવત. મોટા ભાગના શહેરોમાં લોકડાઉન કરાયું.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram